પરિચય | વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬


પરિચય

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના વનઅધિકાર અધિનિયમ, ૨૦૦૬નો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. આ કાયદો અનુસૂચિત જનજાતિઓના અને અન્ય પરંપરાગત વનવાસીઓના પરંપરાગત, આવાસ, સામાજિક, આર્થિક અને આજીવિકાના હકોની અનુસૂચિત વિસ્તારો તેમજ બિન-અનુસૂચિત વિસ્તારોમાં નોંધણી અને તે હકો તેમને એનાયત કરવાનો હેતુ ધરાવે છે. વન અધિકાર અધિનયમ-૨૦૦૬ વ્યક્તિગત, સામુદાયિક અને માળખાકીય સુવિધાઓ સંબંધિત હક ઉપલબ્ધ કરી આપે છે.

જુદાં જુદાં વરસોમાં, ભારત સરકારે આ કાયદાનું, કાયદા નીચે ઘડવામાં આવેલ નિયમોનું જાહેરનામું બહાર પાડેલ છે.

વનઅધિકાર અધિનિયમ, નિયમો અને માર્ગદર્શિકા ક્રમવાર માર્ગદર્શિકા અને સુધારેલ નિયમો નીચે પ્રમાણે છેઃ
FRA

આ કાયદાના અમલ માટે આદિજાતિ વિકાસ વિભાગ એ નોડલ એજન્સી છે.

વનઅધિકાર અધિનિયમ
1 of વનઅધિકાર અધિનિયમ
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events