આરોગ્ય અને આવાસ


 

મફત તબીબી સહાય

આદિજાતિ વિસતિના લોકો ટી.બી, કેન્સર જેવી લાંબી બીમારીમાં તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમને સુચવવામાં આવેલી દવાઓ, ઈંજેક્શન કે પોષણ યુક્ત આહાર ખરીદીશક્તા નથી અને તે પ્રકારે જરૂરી અને આવશ્યક સારવાર પદ્ધતિની અવગણના કરે છે.

સિકલસેલ એનિમીયા

સિકલસેલ એનિમીયા એ વારસાગત લોહીની અવ્યસ્થાની બીમીરી છે. જેમાં દર્દીના લોહીના રક્તકણો વિચિત્ર દાતરડા આકાર ધારણ કરે છે. આને કારણે રક્તકણોની લચનીયતા ઘટે છે અને તેમાંથી ઘણી બીમારીઓ પેદા થાય છે.

દૂધ સંજીવની યોજના

આદિવાસી તાલુકાઓમાં વસતા બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે.

આવાસ

અનુસૂચિત જનજાતિના પરિવારોને રહેવા માટે પાકા ઘર નથી. સરસ જીવન માટે આવા પાકા ઘર જરૂરી છે.

સંબંધિત કડીઓ
News and Events