Housing | આરોગ્ય અને આવાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

 

  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના પરિવારો માટે પાકાં રહેવાના મકાનોની સુવિધા નથી. સરસ જીવન માટે આવા પાકા મકાન જરૂરી છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના પરિવારોની આવાસોની સમસ્યા હળવી બનાવવી.
  • પ્રારંભ | ૧૯૯૮
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | જેમના ઘર જીર્ણ થઈ ગયા છે તેવા અથવા જેમને રહેવા માટે ઘર નથી. તેવા પરિવારો.
  • પાત્રતાના માપદંડ | દરેક વ્યક્તિને ઘર બનાવવા માટે પોતાની માલિકીની જમીનનો પ્લોટ હોવો જરૂરી છે. લાભાર્થી ૨૦ સ્કોરથી વધુ ગુણાંક ધરાવતા ગરીબી રેખા નીચે જીવતા હોવા જોઈએ.
  • યોજના નીચેના લાભ | રાજ્ય સરકાર મકાન બાંધકામ માટે રૂ. ૭૦,૦૦૦સુધીની સહાય ઉપલબ્ધ કરશે.
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events