ઉદ્દેશો | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

ઉદ્દેશો


 

વિકાસ આદિવાસી સમુદાયો અને આદિવાસી વિસ્તારોનો સમગ્રપણે વિકાસ
દેખરેખ વનબંધુ કલ્યાણ યોજના તેમજ આદિવાસી પેટા યોજના (TSP)ની દેખરેખ અને સુનિયંત્રણ
સુનિયંત્રણ ગુજરાતના નવા પેટર્ન હેઠળ વિવેકાધીન ભંડોળનું સુનિયંત્રણ
ઘટાડો ગરીબી અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો
અસ્ક્યામતોનું નિર્માણ અનુસૂચિત જનજાતિઓને ઉપયોગી બને તેમજ વિકાસ સંબંધિત પ્રયાસોને કારણે જે આર્થિક-સામાજિક વૃદ્ધિ થાય તેનું સાતત્ય ટકી રહે તેવી ઉત્પાદક અસ્ક્યામતોનું નિર્માણ
માનવ સંશાધન પૂરતા પ્રમાણમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ કરીને તેમના માનવ સંશાધનની સુધારણા
બંધારણીય સુરક્ષા કવચ રાજ્યમાં આદિવાસીઓને બંધારણે મંજૂર કરેલ સુરક્ષા કવચ પ્રાપ્ત થાય તે માટેના સઘન પ્રયાસો
વન અધિકાર અધિનિયમ વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ નો અસરકારક અમલ
સંબંધિત કડીઓ
News and Events