પોસ્ટ મેટ્રિક અભ્યાસ માટે શિષ્યવૃત્તિ | છત્રી યોજનાઓ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

પોસ્ટ મેટ્રિક અભ્યાસ માટે શિષ્યવૃત્તિ


 

  • વિહંગાવલોકન | વિદ્યાર્થીઓ એસ.એસ.સી. પછી પણ આગળ અભ્યાસ કરવા ઇચ્છતા હોય છે પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી.
  • ઉદ્દેશ | જે વિદ્યાર્થીઓ એસ.એસ.સી. પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને આર્થિક સહયોગ પૂરો પાડવો.
  • પ્રારંભ | ૧૯૭૫-૭૬
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહી
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | એસ.એસ.સી. પછી આગળ અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેના માપદંડ | અનુસૂચિત જનજાતિના તેવા વિદ્યાર્થીઓના કુંટુંબની વાર્ષિક આવક ૨,૫૦,૦૦૦/- સુધીની હોવી જોઈએ.
  • યોજના નીચેનો લાભ | વિદ્યાર્થીઓ જે પ્રકારના અભ્યાસક્રમમાં જોડાશે તે અનુસાર તેમને શિષ્યવૃત્તિ મળશે.
  • મુખ્ય સિદ્ધિ | આ યોજનાનો લાભ વર્ષ ૨૦૧૪-૧૫ માં ૧.૯૨લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે.
Figure 1: No. of Beneficiaries
No. of Beneficiaries
Figure 2: Expenditure Incurred
Expenditure Incurred
સંબંધિત લીંક
News and Events