એસ.એસ.સી. પૂર્વેના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ | છત્રી યોજનાઓ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

એસ.એસ.સી. પૂર્વેના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ


 

  • વિહંગાવલોકન | વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા પ્રેરતી આ યોજનાનો મૂળભૂત ઉદ્દેશે છે, ધોરણ ૯ થી૧૦ સુધીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચુકવાય છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરવા માટે તેમને આર્થિક સહયોગ અને પ્રોત્સાહન પૂરા પાડવા
  • પ્રારંભ | ૨૦૧૩-૧૪
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેના માપદંડ | પરીક્ષાર્થીઓએ અગાઉના વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જોઈએ
  • યોજના નીચે લાભ | ધોરણ ૯ થી ૧૦ના હોસ્ટેલર વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૩૫૦૦/- ની શિષ્યવૃત્તિ તથા રૂ. ૧૦૦૦/- પુસ્તકો અને એડહોક ગ્રાન્ટ પેટે જયારે ડે સ્કોલરને વાર્ષિક રૂ. ૧૫૦૦/- શિષ્યવૃત્તિ તથા રૂ. ૭૫૦/- પુસ્તકો અને એડહોક ગ્રાન્ટ પેટે આપવામાં આવે છે.
  • વાર્ષિક આવક | રૂ. ૨.૦૦ લાખની આવક ધરાવતાં કુટુંબના વિદ્યાર્થીઓને
  • મુખ્ય સિદ્ધિ | આ યોજનાનો લાભવર્ષ ૨૦૧૪-૧૫ માં ૧.૯૯લાખ વિદ્યાર્થીઓને મળ્યો છે.
Figure 1: No. of Beneficiaries
No. of Beneficiaries
Figure 2: Expenditure Incurred
Expenditure Incurred
સંબંધિત લીંક
News and Events