રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

રાજ્યકક્ષાની યોજનાઓ


gr

આર્થિક વિકાસ

૧૯૭૨માં આદિવાસી કલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે આદિવાસી વિકાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો. ૧૯૭૬ માં આદિવાસી વિકાસ કમિશનરની કચેરીની સ્થાપના કરવામાં આવી.

શિક્ષણ

રાજ્યની આદિવાસી કલ્યાણ યોજનાઓમાં અસરકારક અમલ માટે 1972માં આદિવાસી વિકાસ વિભાગની રચના કરવામાં આવી. 1976માં આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી શરૂ કરવામાં આવી.

આરોગ્ય અને આવાસ

વર્ષ 1972માં આદિવાસીઓ માટેની કલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે આદિજાતિ વિકાસ વિભાગની રચના કરવામાં આવી. વર્ષ 1976માં આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી અસ્તિત્વમાં આવી. વર્ષ 1984માં અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય બન્યુ.

સંબંધિત કડીઓ
News and Events