Status of Implementation | વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ | અમારા વિશે | આદિજાતિ વિકાસ કમિશ્નર

status

વ્‍યક્તિગત દાવાની વિગત (૩૧/૧૨/૨૦૨૦)

વ્‍યક્તિગત દાવાની વિગત

સામુદાયિક દાવાની વિગત

સામુદાયિક દાવાની વિગત

માળખાકીય દાવાની વિગત

Diversion of land for Infrastructural Development facilities

વિકાસ સુવિધાઓના હેતુ માટે જંગલ જમીનની ફાળવણી

વિકાસ સુવિધાઓના હેતુ માટે જંગલ જમીનની ફાળવણી

વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ના લાભાર્થીઓની દાવો રજૂ કર્યા પછીની સ્થિતિ

  • વન અધિકાર અધિનિયમ હેઠળના તા. ૬-૯-૨૦૧૨ ના સુધારેલ નિયમોનો નિયમ ૧૬ એમ સૂચવે છે કે દાવેદારે દાવો રજૂ કર્યા બાદ તેમને સમર્થન પૂરું પાડવું જોઈએ તેમજ
  • વન અધિકાર અધિનિયમના અધિકાર ધારકોને તમામ સંબંધિત ખાતાઓના વડાઓએ તેમજ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ જારી કરી છે કે વન અધિકાર અધિનિયમના લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ પૂરો પાડવો.
  • કૃષિ વિભાગે ઈ-પોર્ટલ પર વન અધિકાર અધિનિયમ લાભાર્થીઓની યાદી જાહેર કરી છે.
લાભાર્થીઓની દાવો રજૂ કર્યા પછીની સ્થિતિ
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events