જનજાતિ એડવાઇઝરી કાઉન્સિલ | અત્યાચારના કેસોમાં તકેદારી | બંધારણીય સુરક્ષા | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

જનજાતિ એડવાઇઝરી કાઉન્સિલ


ગુજરાત આદિવાસી સલાહકાર કાઉન્સિલની રચના શિક્ષણ અને મજૂર વિભાગના જાહેરનામા તા. 19-08-1960થી કરવામાં આવી.

ગુજરાત આદિવાસી સલાહકાર કાઉન્સિલની પુનઃરચના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (આદિવાસી વિકાસ)ના તા. 17-10-2003ના જાહેરનામાથી કરવામાં આવી.

ગુજરાત આદિવાસી સલાહકાર કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ છે. કાઉન્સિલના ઉપાધ્યક્ષ સ્થાને શ્રી મંગુભાઈ પટેલ છે. કાઉન્સીલના બાકીના સભ્યોની પસંદગી ગુજરાત વિધાનસભા તથા ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી કરે છે.

રાજ્ય કક્ષાની ચકાસણી સમિતિ અને જિલ્લા કક્ષાની સંકલન સમિતિ જુદા-જુદા કાર્યકમોની ચકાસણી, સમીક્ષા અને મૂલ્યાંકન કરે છે.

સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events