શિક્ષણ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

શિક્ષણ


gr

આદર્શ નિવાસી શાળાઓ

વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાની શિક્ષણ પદ્ધતિમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી તેમને સહાયરૂપ બનવા માટે.

આશ્રમશાળાઓ

 

ગ્રાન્ટ ઈન એઈડની ધોરણે ચાલતા છાત્રાલયો

સમાજના અન્ય વર્ગોની સરખામણીમાં અનુસૂચિત જનજાતિની વસતિમાં સાક્ષરતા દર નીચો છે. આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણની શાળાઓ નહિ હોવાથી વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યા પછી અભ્યાસ છોડી દેતા હોય છે.

યુનિફોર્મ-ગણવેશ માટે સહાય

શિક્ષણ માટે આર્થિક સહયોગ અને પ્રેરણા પૂરી પાડવા.

પ્રતિભા કોશ

અનુસૂચિત જનજાતિના સારી ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓની આગળ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા.

વિદ્યા સાધના યોજના (મફત સાયકલ)

જ્યારે માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિના વિદ્યાથીઓની ધોરણ VIII નું શિક્ષણ પૂરું કરી, શાળા છોડી દેવાનું વલણ ધરાવતા હોય છે.

તબીબી પ્રવેશ પરીક્ષા માટે કોચીંગ

અનુસૂચિત જનજાતિઓના વિદ્યાર્થીઓને તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે તબીબી કોચીંગની તેમની જરૂરિયાત સંતોષવી જેથી તેઓ અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં તબીબી કોલેજમાં પ્રવેશ મેળવીને 'ગુજકેટ' કોચીંગ યોજના દાખલ કરવામાં આવી.

ગૌણવન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવ

ભારત સરકારે ગૌણવન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવ નક્કી કર્યા છે.

સંબંધિત કડીઓ
News and Events