કુંવરબાઈનું મામેરુ | આર્થિક વિકાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

gr

  • વિહંગાવલોકન | કુટુંબની બે દીકરીના લગ્ન પ્રસંગે સરકાર તરફથી રૂ. ૧૦,૦૦૦નો ચેક આપવામાં આવે છે.
  • ઉદ્દેશ | કન્યાની પિતાને દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક મદદ કરવી.
  • પ્રારંભ | ૧૯૯૧
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિની કન્યાઓ.
  • પ્રવેશ માટેના માપદંડ | અનુસૂચિત જનજાતિની જે કન્યાના માતાપિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર રૂ. ૪૭,૦૦૦થી ઓછી અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦થી ઓછી હોય તે પરિવાર.
  • યોજના નીચે લાભ | લાભાર્થીને ચેકથી રૂ. ૧૦,૦૦૦મળે છે.
કુંવરબાઈનું મામેરુ
1 of કુંવરબાઈનું મામેરુ
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events