Manav Garima | Economic Development | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર
  • વિહંગાવલોકન | આદિવાસી વસ્તીને પરંપરાગત વ્યવસાય માટે અથવા અન્ય વ્યવસાય માટે સુધારેલાં ઓજારો અને સાધન સામગ્રીની જરૂરિયાત રહે છે જેથી તેઓ તે વ્યવસાય વધારે સારી રીતે કરી શકે..
  • ઉદ્દેશ | અનુ. જનજાતિના લોકોને સ્વરોજગારી મેળવી સ્વાંવલંબી બની શકે તે માટે માનવગરીમા યોજના અમલમાં છે...
  • પ્રારંભ | જાન્યુઆરી, ૧૯૯૮
  • ભાગીદારી સંસ્થા | GRIMCO – ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રિયલ માર્કેટીંગ કોર્પો. રાજય સરકારનું સાહસ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | સ્વરોજગારી કરવા ઈચ્છાતા અનુસૂચિત જનજાતિના યુવકો.
  • પાત્રતાના માપદંડ | અનુસૂચિત જનજાતિના લોકો જેમની ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની હોય.
  • યોજના નીચે લાભ | અનુસૂચિત જનજાતિના લોકોને તેમના વ્યવસાય અનુસાર રૂ. ૫,૦૦૦ સુધીની કિંમતની ઓજારો/સાધન સામગ્રીની કીટ મળે છે.
 
માનવગરિમા
માનવગરિમા
1 of માનવગરિમા
સંબંધિત લીંક
News and Events