સરકારી છાત્રાલયો | છત્રી યોજનાઓ | કેન્દ્ર સરકારની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

 

  • વિહંગાવલોકન | જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી રહેલ છે. તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો ચાલે છે.
  • ઉદ્દેશ | વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ | ૧૯૫૫-૫૬
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લા
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ 8 થી 12માં ભણતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેના માપદંડ | અનુસૂચિત જનજાતિના એવા વિદ્યાર્થીઓ જેમના કુંટુંબની વાર્ષિક આવક રૂ. ૨.૫૦ લાખની મર્યાદા છે. કન્યા માટેના કિસ્સામાં કોઈ આર્થિક માપદંડ નથી. વળી, જે વિદ્યાર્થીઓ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવતા હશે તેમને ગુણવત્તાના ધોરણે છાત્રાલયમા પ્રવેશ મળશે.
  • યોજના નીચે લાભ | રહેવા જમવાની મફત સુવિધા.
  • મુખ્ય સિદ્ધિઓ | ૧૪૪ સરકારી છાત્રાલયો બનાવાયા છે. જે કાર્યરત છે અને અસરકારક રીતે ચાલે છે અને તેમાં ૧૨,૨૦૫ જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા મળે છે.
Figure 1: No. of Beneficiaries
No. of Beneficiaries
Figure 2: Number of hostels
Number of hostels
સંબંધિત લીંક
News and Events