સાત ફેરા સમૂહલગ્ન યોજના | આર્થિક વિકાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | મુખ્ય પૃષ્ઠ | આદિજાતિ વિકાસ કમિશ્નર

સાત ફેરા સમૂહલગ્ન યોજના


gr

  • વિહંગાવલોકન | આદિવાસી પરિવારો લગ્ન સમયે ધૂમ ખર્ચ કરે છે. અને તેને કારણે ઘણીવાર તેમને દેવુ કરવું પડે છે. આવા બિનજરૂરી ખર્ચને નાથવો જરૂરી છે.
  • ઉદ્દેશ | સમૂહ લગ્નોને પ્રોત્સાહિત કરી, લગ્નોમાં થતા ખર્ચા ઓછા કરવા.
  • પ્રારંભ | ૧૯૯૮
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લા
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિની કન્યાઓ અને તેમના પરિવાર.
  • પાત્રતા માપદંડ | કુટુંબની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં ૪૭,૦૦૦અને શહેરી વિસ્તારમાં ૬૮,૦૦૦ થી ઓછી હોવી જોઈએ.
  • યોજના નીચેના લાભ | સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલને રૂ. ૧૦,૦૦૦ના મૂલ્યના નર્મદા શ્રીનિધિ સર્ટિફીકેટ આપવામાં આવે છે. આવા સમૂહ લગ્ન ગોઠવનાર સંસ્થાને વધુમાં વધું રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામા પ્રત્યેક યુગલ દીઠ રૂ. ૨,૦૦૦ મળવાપાત્ર છે.
સાત ફેરા સમૂહલગ્ન યોજના
1 of સાત ફેરા સમૂહલગ્ન યોજના
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events