• વિહંગાવલોકન | વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષા પછીનું શિક્ષણ લેવા પ્રેરાય તે માટે તેમને સહાયરૂપ બનવું.
  • ઉદ્દેશ | આદિવાસી વિદ્યાર્થીઓને તદ્દન મફત શિક્ષણ તેમજ રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાય.
  • પ્રારંભ | ૧૯૮૬
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | 15 જિલ્લાઓમાં 44 શાળાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ 9 થી 12માં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓ
  • પાત્રતા માપદંડ | જે વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ તે ઉત્તીર્ણ થઈને 9માં ધોરણમાં પ્રવેશ મેળવતા હોય અથવા નવી એસ.એસ.સી.માં વિજ્ઞાન વિષયમાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને 11માં ધોરણમાં પ્રવેશે મેળવતા હશે તેમને ગુણવત્તાને આધારે આ શાળાઓમાં પ્રવેશ અપાશે.
  • યોજના નીચે લાભ | રહેવા-જમવા સહિત શિક્ષણની મફત સુવિધા 4 જોડી કપડા તેમજ રોજ-બ-રોજની ચીજ વસ્તુઓ પણ નિઃશુલ્ક વ્યવસ્થા.
  • મુખ્ય સિદ્ધિ | આદિવાસી વિસ્તારમાં 44 આદર્શ નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવેલ છે.
આદર્શ નિવાસી શાળાઓ
1 of આદર્શ નિવાસી શાળાઓ
News and Events